________________
શ્રી આનન્દઘન ચોવીશી
૧. શ્રી રાષભદેવ જિન સ્તવન. વડવભજિનેશ્વર પ્રીતમ માહો રે, એન ચાહુ રે કંસ રીયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત–
ઋષર્ભ૦૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કેય પ્રીત સગાઈ નિરુપાધિક કહી રે, પાધિક ધન ય–
રાષભ૦ ૨ કેઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મળશું કંતને ધાય; એમેળે નવિ કહીયે સંભવે રે, મેળે ઠામ ન હાય
| ઋષભ૦ ૩ કઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ
ઋષભ૦ ૪ કેઈ કહે લીલા રે અલખ અલખ તણી રે,લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેષ વિલાસ –
ઋષભ૦ ૫ ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ.. કપટ રહિત થઈ આતમ અરપણ રે, આનંદઘન-પદરેહ–
ઋષભ૦ ૬