________________
૧૫૩
અજ્ઞાત કુલની સોનાબાઈને, આપે સમતા કીધી; આજ્ઞામૃત રેડીને ગુરુજી, સંસારથી તારી લીધી–ગુરુજી મારું ચર્મ ઉતારું, મેજા સીવડાવું,
તેય ઋણમુક્ત નવિ થાઉં રે–દર્શન ૫ આપ તે ગુરુજી વલ્લભસૂરિના, આજ્ઞાવત મેટા, આપ તે ગુરુજી સમુદાય દીવે,
આપ તે સમુદાય હીરેગુરુજી બાપજી ઉપર મહ તુમારે, કેમ છુટ્યો ગુરુરાજ રે... દ૦ ૬ સમતા કનક કમળપ્રભાની, છેલ્લી અરજ સ્વીકારે; જગત દર્શન હેમલતાની. વિનંતી અવધારે...ગુરુજી શિષ્યાએ તમારી સર્વે મળીને, વંદન કરે વારંવાર રે.....દ. ૭
. (૩) ગુરૂના ઉપદેશ સંબંધી ગાયન.
(સારી સારી રાત મને યાદ સતાવે.) ગુરુ તારા ઉપદેશ મને યાદ તો આવે, તારી વાણીના ઝરણું કદીના ભૂલાએ રે.....
કદીના ભૂલાએ...ગુરુ તારી...૧ ગુરુજીના ગુણ તણી વાત શી કહું, વિરહભાવથી રેઈને રહું; અંતે મારું તે મનડું ન માને રે.......કદીના ભૂલાએ ૨ ભૂલ થતી જ્યારે તો સમજાવતા,
અજ્ઞાન કે તિમિર હઠાવતા; દયાને મૂલ તારે સુખ ઉપજાવે રે...કર્દીના ભૂલાએ ૩