________________
તે ચારમાં વિનય છે પહેલા,
ધર્મ વિનય વિષ્ણુ ભાંખે તે ઘેલા, ચ॰ ભા મૂલ થકી જીમ શાખા કહીએ,
ધમ ક્રિયા ત્રિમ વિનયથી લહીએ... ચેવિ॰'
ગુરૂમાન વિનયથી લડે સે સાર,
જ્ઞાનક્રિયા તપ જે આચાર; ચે॰ જે ગરથ પુખે જિમ ન હોયે હાટ,
વિષ્ણુ ગુરૂ વિનય તેમ ધર્મની વાટ ચે ધ ૬
ગુરૂ નાન્હા ગુરૂ મહોટા કહિએ,
રાજા પર તાસ આણા હિએ; ચે. આ અપશ્રુત પણ બહુશ્રુત જાણેા,
શા સિદ્ધાંતે તેહ મનાશેા ચે. તે ૭
જેમ શશિ ગ્રહગણે વિરાજે,
મુનિપરિવારમાં તેમ ગુરૂ ગાજે; ચે તે ગુરૂથી અલગા મત રહો ભાઈ,
ગુરૂ સેવે લેશેા ગૌરવાઈ ચે, લે ૮
જીરૂ વિનયે ગીતારથ થાશેા,
વતિ સવિ સુખ લખમી કમાશે; ચે. લે શાંત દાંત વિનયી લજ્જાળુ,
તપ જય ક્રિયાવંત વ્યાળુ ચે ક્રિ॰ ૯
.