________________
૧૦પ
કમળાકરે કમળ વિકાસજી, . . '
ધ સેરંભતા લખમી વાસજી; ધટ તે દિનકર કરણી જેય છે,
- ધ ઈમ ધરમ દાયક તું હોય છ– ધ. ૪ તે માટે ધરમના રાગી,
ધ, તુજ પદ સેવે વડભાગી જી; ધ. કહે માનવિજય ઉવજઝાય છે, - ધ૮ નિજ અનુભવ જ્ઞાન પસાયજી–ધ૦ ૫
૧૬. શ્રી શાન્તિનાથ જિન તવન, શ્રી શાનિ જિનેસર સાહિબા, તુજ નાઠે કિમ છુટાશે; મેં લીધી કેડજ તાહરી, તેહ પ્રસન્ન થયે મુકાશે–શ્રી. ૧ તું વીતરાગપણું દાખવી, ભેળા જનને ભુલાવે; જાણીને કીધી પ્રતિજ્ઞા, તેહથી કહો કુણ ડેલાવે-શ્રી. ૨ કઈ કઈને કેડે મત પડે, કેડ પડયા આણે લાજ; નિરાગી પ્રભુ પણ ખિંચીએ,ભકતે કરી મેં સાત રાજ-શ્રી રૂ મનમાંહિ આણી વાસીઓ, કહે હવે કિમ નિસરવા દેવાય; જે ભેદ રહિત મુજશું મિલે, તે પલકમાંહિ છૂટાય-શ્રી૪ કબજે આવ્યા કિમ છુટશે, દીધા વિણ કવણ કૃપાળ; તે શું હઠવાદ લેઈ રહ્યા, કહે માન કરે ખુશિયાળ-શ્રી. ૫
૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન કુંથુ જિનેસર જાણુજે રે લાલ, , છે; તે મુજ મનને અભિપ્રાય છે જિનેશ્વર મારા