________________
૮૨
હાંરે મારે લાગી મુજને તાહરી માયા જોર જો, અળગા રે રહ્યાથી હોય આસંગળા રે લાલ; હાંરે કુણુ જાણે અંતરગતની વિષ્ણુ મહારાજ જે, હેજે રે હસી બેલેા છાંડી આમળા ૨ લેાલ૦
હાંરે તારું મુખને મટકે અટકયુ' મારૂ મન જો, આંખડલી અણીઆળી કામણગારીઆં રે લાલ; હાંરે મારા નયણા લપટ જોવે ખીણુ ખીણુ તુજ જો, રાતે ૨ પ્રભુ રૂપે ન રહે વારીઆં રે લાલ
હાંરે પ્રભુ અળગા તા પણ જાજો કરીને હજૂર ો, તાહરી રે અલિહારી હું જાઉં વારણે રે લેાલ; હાંરે વિરૂપવિષ્ણુધના માહન કરે અરદાસ જો, ગિરૂવાથી મન આણી ઉલટ અતિ ઘણે રે લેાલ૦
૧૬ શ્રી શાંતિનાથ જિન સ્તવન.
સેાળમા શ્રી જિનરાજ આળગ સુણેા અમતણી લલના, ભગતથી એવડી કેમ કરી છે. ભેાળામગ્રી લલના; ચરણે વળગ્યા જે આવીને થઈ ખરેા લલના, નિપટ તેહથી કાણુ રાખે રસ આંતરા
લલના૦ ૧
મેં તુજ કારણ સ્વામી ઉવેખ્યા સુર ઘણા માહરી દિશાથી મેં તેા ન રાખી કાંઈ મણા તા તુમે મુજથી કેમ અપુઠા થઇ રહેા ચૂક હાવે જે કાઈ સુખે મુખથી
કહા
લલના,
લલના;
લલના,
લલના૦ ૨