________________
એલગ અનુભવ ભાવથી, સા. . જાણે જાણું સુજાણસ
મોહન કહે કવિ રૂપને સારુ | જિનછ જીવન પ્રાણ હ• સનેહી
૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન. શ્રેયાંસ જિન સુણે સાહિબા રે, જિનજી!
દાસતણી અરદાસ, દિલડે વસી રહ્યો; દૂર રહ્યા જાણું નહિ રે, જિનજી
પ્રભુ તમારે પાસ, દિલડે વસી રહ્યો. ૧. હાંરે મૃગને ક્યું મધુર આલાપ, દિલડે.
મોરને પીછ કલાપ; દિલડે. દૂર રહ્યા જાણે નહિ રે, જિન
પ્રભુ તમારે પાસ દિલડે. ૨. જળ થળ મહિયલ જોવતાં ર, જિ.
ચિંતામણિ ચઢયે હાથ; દિલડે. ઊણપ શી હવે માહરે રે, જિ.
- નિરખે નયણે નાથ દિલડે. ચરણે તેહને વિલગીએ રે, જિજેહથી સીઝે કામ, દિ ફેગટ શું ફેર તિહાં રે, જિ. પૂછે નહિ પિણ નામ. દિ. ફૂડ કલિયુગ છેડીને રે, જિ. આપ રહ્યા એકાંત; દિ. આપણું રાખે ઘણું રે, જિ. પર રાખે તે સંતદિ. ૫. દેવ મેં ઘણું દેખિયા રે, જિ. આડંબર પટેરાય દિo : નિગમ નહિ પણ સેડથી રે, જિઆઘા પસારે પાય. દિ. ૬.