________________
એક આવે એક જાય, આચારજની ઉધમારે, થાય અતિ અંતરાય. સદ્દા ૬ સૂરિ મને એમ ચિતરે, કયાં મુજ લાગ્યું પાપ, શાસ્ત્ર મેં એ અ
ભ્યાસીરે, તે એટલે સંતાપ, સ૬ ૭ પદ ન કહું હવે કેનેરે, સઘળાં મુકું વિસાર, જ્ઞાન ઉપર એમ આણીએ, ત્રિકરણ ઠેધ અપાર, સ૬૦ ને ૮ બાર દિવસ અણબલીયારે અક્ષર ન કહ્યા એક અશુભ થાને તે મરીરે, એ સુત તુજ અવિવેક, સદ ૯ . . -
ઢાળ ૫ મી, - (મુખને મરકેલડે-એ દેશી. ) - વાણી સુણી વરદજી, જાતિ સ્મરણ લાં નિજ પુર્વભવ દહેજ, જેમ ગુરૂએ કહ્યું, વરદત કહે તવ ગુરૂનેઈ, રેગ એ કેમ જાવે. સુંદર કાય હવે, વિદ્યા કેમ આવે છે ૧. ભાખે ગુરૂજી ભલી ભાતજી, પંચમી તપ કરે, જ્ઞાન આરાધા રંગેજી, ઉજમણું કરો. વરદત્ત તે વિધિ કીધી, રોગ રે ગયે; ભક્ત ભેગી રાજ્ય પાળીજી, અંતે સિદ્ધ થયે, છે ૨ ગુણમંજરી પરણાવીજ, શાહ જીનચંદ્રને સુખ ભેગવી પછી લીધું છે, ચારિત્ર સુમતિને. ગુણ મંજરી વરદત્તેજ, ચારિત્ર પાળીને; વિજય વિમાને
-
*
*
-
-
-
-
-