________________
તહાંથી કાળ કરી, એ તમ બેટી કે, થઇ ગુણ મંજરી. . ૬ પૂર્વ ભવે એણે હાકે, જ્ઞાન વિરાધીઉં, પુસ્તક બાળી હેકે, કર્મ જે બાંધીઉં, ઉદયે આવ્યું છે કે, દેહેરેગ થયે, વચને મુંગી હોકે, એ ફળ તાસ લહ્યા. ૭ છે
ઢાળ ૩ જી. લલનાની. નિજ પુરવ ભવ સાંભળી, ગુણમંજરીએ ત્યાંહિ લલના જાતિસમરણ પામીયું, ગુરૂને કહે ઉત્સાહ, લલના, ભવિકા જ્ઞાન અભ્યાસીએ. તે ૧ જ્ઞાનભલે ગુરૂછતો, ગુણમંજરી કહે એમ, લલના શેડપૂછે ગુરૂને તિહાં, રેગ જાવે હવે કેમ, લલના ભ. રા ગુરૂ કહે હવે વિધિ સાંભળે, જે કૉા શાશ્વમેઝાર. લલના કાર્તિક શુદિ દિન પંચમી, પુસ્તક આગળ સાર, લલના ભવિ. H ૩ દીવો પંચ દીવટ તણે, કીજીએ સ્વસ્તિક સાર, લલના નમેનાગુરૂ ગુણણું ગુણે, ચોવિહાર ઉપવાસ, લલના ભ૦ ૪મા પડિકમણું દોય કીજીએ, દેવવંદન ત્રણ કાળ, લલના પાંચ વરસ પાંચ માસની, કીજીએ પંચમી સાર, લલના ભ છે ૫ છે ત૫ ઉજમણું પાણે, કીજીએ વિધિનો પ્રપંચ, લલના પુસ્તક આગળ મુકવાં, સઘળાં વાનાં પાંચ, લલના ભવિ છે ૬. પુસ્તક