________________
( ૧ )
જહાજે, અન તતીર્થંકર વાણી ગાજે, ભવિમન કેરા સંશય ભાંજે, સેવક જનને નિવાજે, વાજે તાલ *સાલ પખાજે, ચૈત્રી મહાત્સવ અધિક દીવાજે, સુરનર સજી બહુ સાજે. ! ૨ ૫ રાગ દ્વેષ વિષ ખીલણમંત, ભાંજી ભવભય ભાવ બ્રાંત; ટાલે કુખ કુરંત, સુખ સંપત્તિ હેાય જે સ્મર’ત, ધ્યાયે અહાનિશ સબલા સ'ત, ગાયે ગુણ મહત, શિવસુંદરી વશ કરવા તંત, પાપતાપ પીલણ એ જત, સૃણિએ તે સિદ્ધાંત, આણિ માટી મનની ખાંત, ભવિયણ ધ્યાવા એકણુચિત્ત, રાન વેલાઉલ હુડત. ॥ ૩ ॥ આદિ અને સર પદ અનુસરતી, ચતુરગુલ ઉચી રહે ધરતી, કુરિત ઉપદ્રવ હરતી, સરસ સુધારસ વચણુ ઝરતી, જ્ઞાનવિમલગિરિ સાનિધ્ય કર'તી, દુશ્મન દુષ્ટ દલતિ, દાડિમ પકવ કલી સમદંતી, જ્યેાતિગુણુ ઇહ રાજી પતી, સમકિત ખીજવપતી, ચક્કેસરી સરી સુંદરી હુતી, ચૈત્રીપૂનમદિને આવતી, જયજયકાર ભહુંતી. ॥ ૪ ॥
સિષાષલ સ્તુતિ થીની.
સવિ મલિ કરી આવા ભાવના ભવ્ય ભાવા, વિમલગિરિ વધાવા, મેતીયા થાલ લાવા, જો હાય