________________
(૪૯). આતમા, નિજપરભિન્ન મહાતમા, ક્ષપકશ્રેણિ આ હણ ધ્યાનારમા, સબ જૈન થયા સિંદ્ધાતમારા ષટદવ્ય વસ્તુને ઓલખી, ગુણ પર્યાય સ્વભાવ લક્ષણ લખી, પર પાંચ અજીવ આકારણી, આત્મજ્ઞાની ધર્મધારણી. ૩ છે એહી દેવ પરમાતમ કીજીએ, સેવે સુરનર ઇદ મન રીજીએ, તિહાં જ્ઞાન શીતલ જસ લીજીએ પરમાનંદમય રસ પીજીયે. ૪,
- श्री सुमतिनाथनी स्तुति.
મોટા તે મેઘરથ રાય, રાણું સુમંગલા, સુમતિનાથજીન જમીઆએ, આસન કયુ તામરે, હરિમન કંપીયા, અવધિજ્ઞાને નિરખતાએ, જાણયું જન્મ જિર્ણ દરે, ઉઠયા આસનથકી, સાત આઠ ડગ ચાલીઆએ, કરજેડી હરિ તામરે, કરે નમુથુણં, સુમતિનાથના ગુણ સ્તવેએ. ૧ છે હરિભેગમેલી તામરે, ઇંદ્ર તેડીયા, ઘંટા સુધેલા વજડાવીયાએ, ઘંટા તે બત્રીસ લાખરે, વાગે તે વેળા, સુરપતિ સહકે આવીયાએ, રચ્યું તે પાલક વિમાન રે, લાખ જે જનતણું, ઉંચું જોજન પાંચસેએ, હરિ બેસી તે માહિ રે, આવે વાંદવા, જિન રૂષભાદિક વંદીમાએ. શા હરિ આવે મૃત્યુ લેકરે, સાથે સુર બહુ, કેતા ગઈ