________________
તસ ગુણણું ગણતાં, પહોંચે વંછિત આશ, ઇલ ભાવ ધરીને, ત્રત કીજે ઉપવાસ, મૈનત્રત પાળી, છાંડી જે ભવપાર. ૨ ભગવંતે ભાગે, શ્રી સિદ્ધાંત મેઝાર, અગ્યારશ મહિમા, મૃગશીર પખ શુદી સાર, સવિ અતીત અનાગત, વર્તમાન સુવિચાર, જિનપતિ કલ્યાણક, છડે પાપ વિકાર, મારા ઐરાવણવાહન, સરપતિ અતિબલવંત, જિમ જગ જશ ગાજે, રમણીકાંત હસંત, તપસાનિધ્ય કરજે, મિન અગ્યારશ સંત, તપકીતિ પ્રસરે, શાસનવિનય કહંત, ૪
पर्युषणनी स्तुति. મણિ રચિત સિંહાસન, બેઠા જગદાધાર, પર્યું ષણ કરો, મહિમા અગમ અપાર. નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃદ, એ પર્વ પર્વમાં, જેમ તારામાં ચંદ. ૫ ૧ | નાગકેતુની પરે, કલ્પ સાધના કીજે, વ્રત નિયમ આખડી, ગુરૂ મુખ અધિકી લીજે, દેય ભેદે પૂજ, દાન પંચ પ્રકાર, કર પડિકમણાં ધર, શીળ અખંડિતધાર છે ૨ | જે ત્રિકરણ શુધે, આરાધે નવવાર, ભવસાત આઠ અવશેષ તાસ સંસાર; સહુ સૂત્ર શિરોમણિ ક૯પસૂત્ર સુખકાર, તે ક્ષણ
A
1
-