________________
(૨૫) સીધ્યાં . જે ૧ | આબુ અષ્ટાપદને તારે
જ્યગિરિ સહેજી, રાણકપુરને પાર્થશંખેશ્વર, ગર નારે મનમેહેજી, સમેત શીખરને વળી વૈભારગિરિ ગેડીથંભણ વદે, પંચમીને દિન પૂજા કરતાં, અશુભ કર્મ નિકંદજી. ૨ | નેમિ જીનેશ્વર ત્રિગડે બેઠા, પંચમી મહિમા બોલે છે, બીજા તપ જપ છે અતિ બહાલા, નહી કેાઈ પંચમી તેજી, પાટી પોથી ઠંવણું કવલી, નકારવાળી સારીખ, પંચમીનું ઉજમણું કરતાં, લહીએ શીવ વધુ પ્યારીજી. ( ૩ | શાસનદેવી સાનિધ્યકારી, આરાધે અતિ દીપેજી, કાને કુંડલ સુવર્ણ ચુડી, રૂપે રમઝમ દીપેજી, અંબિકાદેવી વિન હરેવી, શાસન સાનિધ્ય કારી, પંડિત હેતવિજય જયકારી જિનપે જયકારી છે. ૪
“
ક * *
* *
पंचमीनी स्तुति बीजी. - શ્રી જીન નેમિ જીનેશ્વર સ્વામી; એક મને આરાધે ધામી, પ્રભુ પંચમી ગતિ પામી, પંચ રૂ૫ કરે સુર સામી, પંચવણુ કલસેં જલનામી, સવિ સુરપતિ શિવામી, જન્મ મહેચ્છવ કરે ઇ ઈંદ્રાણી દેવતણી એ કરણ જાણુ ભકિત વિશેષ વખાણી,