________________
(૨૦) શર સુદી એકાદશી, આરાધે શિવલાસ, કલ્યાણુક ને જિનતણુ, એકસને પચાશ છે ૩ મહાયશ સર્વાનુભૂતિ શ્રીધર, નમિ મલિલ અરનાથ, સ્વયંપ્રભ દેવ શ્રત ઉદય, મલિયા શિવપુર સાથ. ૪ અને કલક શુભંકર સતનાથ, બ્ર% ગુણ ગાંગીક સાં મત મૃત વિશિષ્ટ જિન, પામ્યા પુન્યની નીક. ૫ સુમુદ વ્યક્ત કલાસત, અરયોગ અાગ પરમ સુધા રતિ નિકેસ તેમ, પામ્યા શિવ સંયોગ. તે . સ. વથ હરિભદ્ર મગધાધિપ, પ્રયચ્છ અક્ષોભ મલય સિંહ, દિનરૂક ધનદ પૌષધ તથા, જપતાં સફલિ જિહ સે ૭ | પ્રલંબ ચારિત્રનિધિ પ્રશમરાજિત,
સ્વામી વિપરિત પ્રસાદ અઘટિત બમણુંદ્ર રૂષભચંદ્ર, સમર્યાં શિવઆશ્વાદ. | ૮ દયાંત અભિનંદન નેશનાથ, શ્યામષ્ટિ મરૂદેવ અતિપાર્શ્વનંદિBણ વ્રતધર નિર્વાણ તથા, થાયે શિવ સુખ આશ.
૯ સૈદર્ય ત્રિવિક્રમ નરસિંહ, ક્ષેમંત સંતષિત કામનાથ. મુનિનાથ ચંદ્રદાહ દિલાદિત્ય, મલિયો શિવ પુર સાથ૧૦ અાહિક વણિક ઉદયનાય, તમે કંદ સાયકાક્ષ ખેમંત; નિર્વાણ રવિરાજ પ્રથમ, નમતાં દુઃખને અંત. ૫ ૧૧ છે પુરૂરવાસ અવબોધ વિક્રમે, સુશાંતિ હરદેવ નંદિકેશ; મહામૃગેંદ્ર અને શાચિત ધર્મેદ્ર, સંભારો નામ નિવેશ. આ ૧૨