________________
શ્રી ૭ જીતવિજયનું મહારાજનુ સક્ષિપ્ત જીવને ચરિત્ર - પેલું છે, અને ત્યાર પછી પાંચ વિભાગમાં સંગ્રહ કરેલા છે, તે નીચે મુજબ,
પેલા ભાગમાં ૩૨ ચૈત્યવંદના છે. બીજા ભાગમાં ચાર જોડાવાતી ૩૫ સ્તુતિ છે, ત્રીજા ભાગમાં
દ
સ્તવના છે અને ચાથા ભાગમાં વૈરાગ્ય રસિક અને કેટલીક માટી સ ઝાયા છ૪ આપેલી છે. અને પાંચમો ભાગમાં આગલ પાંચ ઉપયેગી વસ્તુઓ છે, તે અનુકરાણીકા વાંધા લુમ પડશે. આ બુક છપાવવામાં ઉપાદેયાય મહાસૂ શ્રી ૭. કનકવિજયજી ગણીના ઉપદેશથી શ્રાવક શ્રાવિકા વર્ગની જે સહાય મલેલી છે, તેમનાં નામા આની જાન લખેલે છે.
સવત ૧૯૮૭ આશા વી૬ ૧૦
ઢી, મુક્તિવિજય
૦ જામનગર વાલાની ધર્મશાલા, પાલીતાણા