________________
(૧૨) પ્રભુ દર્શન ભાવવિજ્ય શ્રી દાતુ મંગલં, નિમિ શ્રી જીનમંધરં, પો
अथ अनागत चावीशी चैत्यवंदन..
પદ્મનાભ પહેલા આણંદ, શ્રેણીકને જીવ, સુરદેવ બીજા નમું, સુપાર્શ્વ શ્રાવકને જીવ. એના “શ્રી સુપાર્શ્વ ત્રીજા વલી, જીવ કેક ઉદાઈ; સ્વયંપ્રભ ચોથા જીણુંદ, પદિલ મન ભાઈ રા શ્રી સવનુભૂતિ પાંચમા, દઢાયુ શ્રાવક જાણક દેવ શ્રુત છઠ્ઠા જીણુંદ, કાર્તિક શેઠ વખાણ. ૩. શ્રી ઉદયજીન સાતમાએ, શંખ શ્રાવકનો જીવ, શ્રી પેઢાલ છન આઠમા, આનંદમુનિને જીવ. ૪ પોલિ નવમા વંદિરએએ, જીવને તે સુનંદ; શતકીર્તિ દશમા જીણુંદ, શતક શ્રાવકાણંદ. પા શ્રીસુવ્રત અગીયારમા દેવકી રાણું જાંણ અમમ
નવર બારમા, શ્રી કૃષ્ણ વખાણુ. | ૬ | નિકજાય છન તેરમા, સત્યકી વિદ્યાધર; નિષ્ણુલાક જીન ચાદમા બલભદ્ર અહંકર, ૫ ૭ શ્રી નિમમ જન પંદરમ, શ્રી સુલસા સાખી, ચિત્રગુપ્ત જીન સલમા, હિણિ દેવી ભાખી. ૮સમાધિ જીન સતરમા, રેવતિ શ્રાવિકા જાણુ સંવર છન અઢા