________________
(૮) नवपदनुं चैत्यवंदन. પહેલે દિન અરિહંતનું, નિત્ય કીજે સ્થાન બીજે પંદ વળી સિદ્ધનું, કીજે ગુણ ગાન. ૧ આરજ ત્રીજે પદે, જપતાં જ્યકાર; ચોથે પદે ઉવઝાયના, ગુણ ગાઓ ઉદાર, ૨ સકલ સાધુ વદ સહી, અઢીદ્વીપમાં જેહ પંચમ પદ આદર કરી, જપજે ધરી સસનેહ. ૩ છઠું પદે દર્શન નો દરિસણ અજુઆલે; નમે નાંણ પદ સાતમે, જિમ પાપ પખાલે. ૪ આઠ પદ આદર કરી, ચારિત્ર સુચંગ, પદ નવમે બહુ તપતો, ફળ લીજે અભંગ. . ૫ એણી પરે નવયદ ભાવÍએ, જપતાં નવ નવ કોડ; પંડિત શાંતિવિજ્ય તણે. શિષ્ય કહે કર જેડ છે ૬ છે
पर्युषणर्नु चैत्यवंदन. નવ ચોમાશી તપ કર્યા, ત્રણમાશી રોય; દય રેય અહીમાશી તેમ, દેઢમાશી હેય. શા બહેતર પશખમણ કર્યા, માશખમણ કર્યા બાર; પદ્ધિમાશી તપ આદર્યા. બાર અઠમ તપ સાર,