________________
જીવાદિક સંશય હરીએ, એકાદશ ગણધાર વીરે થાપ્યા વંદીએ, જિન શાશન જયકાર. ૪ મલ્લી જન્મ અરમલી પાસ, વર ચરણ વિલાસી, રૂષભ અજિત સુમતિ નમી, મલલી ઘન ધાતી પદ્મ પ્રભુ શિવલાસ પાસ, ભય ભવનાં તેડી, એકાદશી દિન આપણી, રૂદ્ધિ સઘળી જેડી. દા દશ ક્ષેત્રે વિહું કાળના, ત્રણસેં કલ્યાણ વર્ષ અગ્યાર એકાદશી. આરાધે વર નાણ- ૭ | અગ્યાર અંગ લખાવીએ, એકાદશ પાઠા, પુંજણું ઠવણી વીંટણું, મશી કાગળને કાઠાં. ૮ અગીઆર અવત છેડવાએ, વહે પડીમાં અગ્યાર. ક્ષમાવિજ્ય જિનશાશને, સફળ કરે અવ તાર, ૯ છે
रोहीणी तप चैत्यवंदन. વાસવપૂજિત વાસુપૂજ્ય, વર અતિ શયધારી; કેવળ કમળા નાથ સાથ, અવિરતિ જેણે વારી. તે ૧છે પરમાતમ પરમેશ્વરૂએ, ભવિજન નયનાનંદ, શાંત દાંત ઉત્તમગુણું, વરજ્ઞાન દિ. સુંદ. | ૨ | બેઠી બારે પર્ષદા, નિયણે જિન * નિર્વાણ એકચિત્ત લય લાઈએ, દેઇ નિજ કાન,