________________
(અ) ' अथ श्रीसिताजीनी सकाय.
જનકસુતા હું નામ ધરાવું, રામ છે અંતરજામી પાલવ હમારે મેલને પાપી, કુળમાં લાગે છે ખામી આડશે માં જે, માં જે, માં જે, માં જે અ. મહારે નાવલીયા દુહવાય મને સંગ કેને ન સહાય અ. મહારું મન માંહેથી અકુળાય અ. એ આંકણી
૧ | મેરૂમહીધર ઠામ તજે જે, પત્થર પંકજ ઉગે, જે જલધિ મર્યાદા મુકે, પાંગળે અંબર પૂગે અo | ૨તોપણ તું સાંભળને રાવણ, નિશ્ચય શીલ ન ખંડ, પ્રાણ હમારા પરલોક જાએ, તેપણ સત્ય ન ઈડુ અo | ૩ | કુણુ મણિધરના મણિ લેવાને, હૈડે ઘાલે હામ, સતી સંધાતે નેહ કરીને, કહો કણ સાથે કામ આવે છે ૪. પરદારને સંગ કરીને, આખે કેણ ઉગરી, ઉડું તે તું જે આચિ, સહ તુજ દહાડે ફરીય અ૦ ૫ જનકસુતા હે જગ સહુ જાણે, ભામંડળ છે ભાઇ, દશરથ નન્દન શિર છે સ્વામિ, લક્ષ્મણ કરશે લડાઈ અo છે ૬ો હું ધણુયાતિ પિયુ ગુણ રાતી, હાથ છે મારે છાંતિ, રહે અળગો તુજ વયણે ન ચલું, કાં કુલેંવાય છે કાતિ અo | ૭ | ઉદયરત્ન કહે ધન્ય એ અબલા, સીતા જેનું નામ, સતીયામાંહિ શિરામણ