________________
(૨૯૮) વભવફલ લીજે, કરજેડી મુનિમેહન વિનવે, સેવક સુખીયા કીજે, અહે છે ૧૨
श्री जंबुस्वामिनी सकाय. રાગ્રહી નગરી વસે, કષભદત્ત વ્યવહારી રે, તસ સુત જ બુકુમર નમું બાળપણે બ્રહ્મચારી રે,
૧જંબુ કહે જનની સુણે, સ્વામિ સુધર્મા આયારે, દિક્ષા લેશે તે કને, અનુમતિ દે મેરી માયારે, જમ્મુ. | ૨ | માય કહે સુણે બેટડા, વાત વિચારી કીજે રે, તરૂણપણે તરૂણી વરી, છાંડી કેમ છુટીછેરે; માય રે ૩ છે આગે અરણિક મુનિવરા, ફરી પાછા ઘરે આવ્યા; નાટકણું નેહે કરી આષાઢભૂતિ બેલાયારે: માય વેશ્યા વશ પડિયા પછી, નદિષેણ નગીને રે, આદ્રદેશને પાટવી, આદ્રકુમારકાં કનેરે. માય છે પ સહસ વરસ સંજમ લી, તેહી પાર ન પાયારે, કંડરીકને કરમેં કરી, પછી ઘણું પસ્તાયારે: માય છે ૬ છે મુનિવરૂ શ્રી રહનેમજી, નેમિજિસેસર ભારેરાજીમતી દેખી કરી, વિષયણી મતિ આજરે, માય છે ૭ દિક્ષા છે વચ્છ દેહિલી, પાળવી ખાંડાની ધારરે. સરસ નીરસ અન્ન જિમવું, સુવું ડાભ સંથારરે, માય