________________
el
/
=
IT =
દિક
SENA
૧૧
E
UNNY
, ,
M
શ્રી પ્રાચીન સ્તવન સક્ઝાય સંગ્રહ.
-- 2
बीजनुं चैत्यवंदन. હુવિધ ધર્મ જેણે ઉપદિશે ચોથા અભીનંદન, બીજે જમ્યા તે પ્રભુ, ભવ દુખ નિક દન છે ૧ સુવિધ ધ્યાન તમે પરિહરે, આદર્શ દય ધ્યાન, એમ પ્રકાશ્ય સુમતિજીને, તે ચલિઆ બીજદીન | ૨ | દોય બંધન રાગદ્વેષ, તેહને ભાવે તજીએ: મુજ પરે શીતલજીન કહે, બીજ, દિન શિવ ભજીએ. | ૩ | જીવા જીવ પદાર્થનું, કરી નાંણુ સુજાણ, બીજદિને વાસુપુજ્ય પરે, લહ કેવલ નાંણ. | ૪ | નિશ્ચય નય વ્યવહાર દેય, એકાંત ન ગ્રહીએ. અરજિન ખીજદિને ચાવી એમ જાન આગળ કહીએ, ૫ ૫ w વત માને