________________
(૧૯૪) अथ श्री वयरमुनिनी सफाय. સાંભળજે તુમે અદ્ભુત વાતે, વયરકુમર મુનિવરની રે, એ આંકણી ખમ્ મહિનાના ગુરૂ ઝોળીમાં આવે કેલિ કરતા રેત્રણ વરસના સાઠવી મુખથી, અંગ અગ્યાર ભણંતા રેસાં. ૧ રાજસભામાં નહિં ક્ષેભાણા, માતા સુખડલી દેખી રે ગુરૂએ દીધો આ મુહપત્તિક લીધાં સવ ઉવેખી રે. સાં | ૨ ગુરૂ સંધાતે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચારરે, બાળપણથી મહા ઉપયોગી, સંવેગી શિરદાર રે સાં૦ | ૩ | કેળાપાક ને ઘેવર ભિક્ષા, દેય ઠામે નવિ લીધી રે. ગગનમામિની વૈપિલબ્ધિ, દેવે જેને દીધી રે; સાં૦ ૪ | દશ પૂર્વ ભણિયા જે મુનિવર, ભદગુપ્ત ગુરૂ પાસેરે, ખીરસવ પ્રમુખ જે લબ્ધિ, પ્રગટ જાસ પ્રકાસેરે. સાં ] ૫ | કોડિ સેંકડા ધનને સંચય, કન્યા રુકિમણ નામેરે: શેઠ ધના દિયે પણ ન લીયે, વધતે શુભ પરિણામેરે; સાં છે ૬. દેઈ ઉપદેશને રૂકિમણું નારી; તારી દિક્ષા આપી રે; યુગપ્રધાન જે વિચરે જગમાં, સૂરજ તેજ પ્રતાપી રે, સાં છે ૭. સમક્તિશીલ તુંબ ધરી કરમાં, મોહસાયર કર્યો છે, તે કેમ બુડે નારીનદીમાં, એતે મુનિવર મહટેરે, સાં ૮ જેણે દુભિક્ષ