________________
(૨) કમાલ સંતાપીયા, બંધી માટીની પાળ, ખેર અંગારા શિર ધયાજી, મુગતે ગયા તતકાળ, મે છે ૮ વાઘણે શરીર વલુરિયું, સાધુ સુકેસલ સાર, કેવળ લહી મુગતિ ગયા, ઈમ અરણિક અણ ગાર, મેo | ૯ | પાલક પાપી પીલિયાજી, ખંધકસૂરિના શિષ્ય, અંબડ ચેલા સાતશે, નમે નમે તે નિશદિશ, મે એહવા નષિ સંભારતાછ, મેતાવાજ ઋષિરાય, અંતગડ હુઆ કેવળીજી, વંદે મુનિના પાય, મે, ૧૧ભારા કાષ્ટની સ્ત્રીયં તિહાંજી, લાવી નાંખી તેણી વાર ધબકે પંખી જાગીયાજી, જવલા કાઢયા તેણે સાર, મે ૧૨ દેખી જવલા વિઠમાં, મનમાં લાળે સેનાર એ મુહપત્તિ સાધુનાજી, લેઇ થયે અણગાર, મેo | ૧૩ . આતમ તાર્યો આપણેજી, થિર કરી મન વચકાય, રાજવિજય રંગે ભણજી, સાધુતણીએ સઝાય, મેતારજ૦ ૧૪
अथ श्री अरणिकमुनिनी सकाय. અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશેજી; પાય અલવાણે રે વેળુ પરજળે, તનુ સુકભાર મુનાશ; અરણિક ૧ મુખ કરમાણું રે માલતી કુલ રૂં, ઉભે ગોખની હે, અરે રે