________________
(4}')
चोथावतजावनानी सझाय. પૂછે શ્રેણિકરાય એ દેશી.
મહાત્રત ચથુ` મન ધરા, ભાખે શ્રી વમાન ૨, મુનિવર દીલ ધરા; નવિવિધ શુદ્ધે પાળતાં, લહીચે વંછિત થાન હૈ. મુનિવર ॥ ૧॥ ભાવના પંચ છે તેહની, ભાવા એકાગ્રહ ચિત્તરે; મુ॰ પહિલા મંગ થકી કહી, આણી મનમાં હિતરે. મુ॰ ॥૨॥ સોં કથા કહેવી નહીં, પહિલી ભાવના એહરેક મુ॰ મન વિકાર ન ઉપજે, વાધે વ્રત ગુણ ગેહ હૈ. મુ॥૩॥ સરાગષ્ટિ જોવે નહી, સ્ત્રીનાં અંગ ઉપાંગરે; મુ ખીજી ભાવના એ કહી, કરૈ વ્રત શુદ્ધ જેમ ગગરે. મુ૦૫ ૪૫ પૂર્વ ક્રીડા કહેવી નહી, જેથી હાય વિલ ચિત્ત રે; મુ॰ ત્રો ભાવના જાણવી, જિન શાસનની રીતરે; મુ॰ ॥ ૫ ॥ અતીમાત્રાયે' ન વાવરે, આહાર પાણી જે સરસરે, મૈં, ચઉથી ભાવના ભાવતા, કરીય વિષય ગુણ નિરસરે, મુ॰ ॥ ૬ ॥ સ્ત્રી પશુ પંડક રહિત વળી, વસે વસતિ એકરે; મુ પચમી ભાવના ભાવતાં, ચારિત્ર નિર્મલ હાય રે; મુ॰ ॥ ૭॥ ક્ષમા ણે કરી શેભતુ, શ્રીગુરૂ ક્ષમાવિજય નામરે; મુ॰ તાસ ચરણુ નિજ સેવતાં, લહિય સંબહુમાન૨ે; મુ૦૫ ૮ ॥