________________
આ વાવર, ભાજન માટે જોઇ, પંચમી ભા. વના છણીપરે ભાવતાં, શિવપથગામી હાય, મહા | ૬ એ ભાવના રે જેહને મનવશી, મહાત્રત થાનક ત્યાહજી, શ્રીગુરૂ ક્ષમા વિજય પ્રસાદથી, જસ વાધે જગમાંહે. મહા ! ૭.
द्वितीयत्रतनावनानी सजाय.
મનસ મારારે એ દેશી. મહાવ્રત બીજું આદર, મુનિરાય રે, જંપે શ્રી વર્ણમાન, ભવદુઃખ જાય, અલીય વચન ન બેસવું મુળ છાંડ મૃષાવાદ, મનવચકાયારે છે ૧ | ભાવના પંચ છે તેહની, મુ. જે હૃદય મઝાર, જિમ સુખ થાયરે, અણુવિચાર્યું નવિ બોલવું, મુ. મૃષાભાષા હોય પ્રાય, દુઃખ ઉપાય રે | ૨છે કેધ કરીને બેલતાં મુo વતને લાગે દેષ, પાપ પિષ થાય રે. લેબે જુઠ બેલતાં, મુ. ધર્મની થાયે હાણ, કીર્તિ જાયરે ૩ ભય મનમાં આણી કરી મુજુઠું બેલે કોય, દુર્ગતિ જાય રે, હાંસી ફરસી જાય મુ. ટાલો તેહનો દેષ, વ્રત ન પલાયરે છે ૪ ઇણપરે ભાવના ભાવતે મુ, પામે ભવને પાર,