________________
સા
મના નિમિત્તે નીચે મુજબ ધમ ક્રિયાઓ થશે તેવા દિગ્ધ વનિ તેમના કર્ણપટ પર સંભળાવવામાં આવ્યે હતા સાધુ સાધ્વી તરફથી ૪૨૫ ઉપવાસ, ૧૨૫ એકાસણા, સ્થાનિક તેમજ આસપાસના ગામામાંથી દશનાથે આવેલા શ્રાવક વગ માંથી ૮૦૦ ઉપવાસ, ૧૧૧ - સહ, ૭૦૦૦ સામાયિક, ૧૨૫ આય બિલ, ૩૦૭૫ એકાસણાં અને રોકડ રૂપીઆ ૫૦૦૦) શુભ માગે વાપરવા—આ દિવ્ય ધ્વનિ સાંભળતાં તેમને ઘણીજ પ્રસ ન્નતા થઇ હતી ને તે બાબત તેમને ઘણી અનુમેાદના કરી હતી.
પલાંસવામાં તેમને અગ્નિ સંસ્કાર કરવામાં શાબ્યા હતા. અને તેમની શિબિકા ઘણા ઠાઠમાઠ પૂર્વક કાઢવામાં આવી હતી સકળ સંઘ તરફથી અઠાઈ અગ્નિ સ'સ્કાર મહાત્સવ કરવામાં આવ્યા હતા. સવત ૧૯૮૦ ના અષાડ વદી ૬ ના દિવસે તેમણે દેહાત્સગ કર્યાં તેમને ચંદનથી અગ્નિ સૌંસ્કાર કર્ વામાં આવ્યેા હતા.
તેમના જવાથી શ્રી સંધમાં ઘણીજ દીલગીરી છવાઈ શ્લી હતી. કચ્છનુ કાહીનુર ( મુનિરત્ન ) ગુમાઈ ગયુ તેમ ચાતરફથી ઉર્દોષણાઓ થતી હતી. શાકમાં ગમગીન તેમના દૈવલેાક પામ્યાના સમાચાર દેશ દેશાવર ફરી વળતાં ઘણે સ્થળે ક્રમ ક્રિયાઓ થઈ હતી. ઘણે સ્થળેથી તારા તેમજ પત્ર ખાવ્યા હતા. તેઓ કેટલા શાશન મિશ્ર હતાં શ્રી ચમના