________________
(૬૮) હોકાનું જલ જીહાં ઢોલીયે રે, તિહાં બહુ વહણાય, ભાવિક છે ૮ પતે પાપ પૂરણ કરે છે, અન્યને દે ઉપદેશ, વલી અનુમોદન પણ કરે છે, ત્રિકરણે થાય ઉદેશ, ભ૦ લા મુખ બંધાયે પીનારનું રે, બેસી ન શકે કોઈપાસ, જગમાં પણ રૂડું નહિરે પુન્ય તણો થાયે નાશ, ભo | ૧૦ | સંવત અઢાર બહેતરે રે, ઉજવલ શ્રાવણ માસ, વાર વૃહસ્પતિ શુભત રે, પૂનમદિન શુભ ખાસ, ભ૦ ૫ ૧૧ તપગચ્છ મં. ડેન સેર રે, દાનરત્નસૂરિરાય, મધુકરત્ન શિષ્ય શોભતા રે, આનંદ હરખ ન માય; ભ૦ ૫ ૧૨ ૫૨ચા પૂરણું ગિરૂઆ ધણી રે, શિવરત્ન તસુ શિષ્ય, હોકાનાં ફલ એમ કહ્યાં રે, ખુશાલરત્ન સુજગીશ, ભાવિક છે. ૧૩ .
ज्ञानविमलजीकृत चरणकरण सित्तरी सकाय.
પંચ મહાવ્રત દશવિધ યતિષર્મ, સતર ભેદે સંયમ પાલેજી, વૈયાવચ્ચ દશ નવવિધ બ્રહ્મ, વાડ ભલી અજુ આલેજ, ભવિજન ભાવે મુનિ ગુણ ગાવે છે ૧. જ્ઞાનાદિય બારે ભેદે, તપ કરે જે અનિયા. Pજી, કેધાદિક ચારેને નિગ્રહ, એચરણ સિરિ જાણેજી, ભવિ૦ મે ૨ ચઉરિહપિંડ વસતિ વસ્ત્ર