________________
(૨૬) ન ધારાસશીખ સમતારસે ઇગીત આકારે ૪. સવસહે પૃથ્વી પરે એ લક્ષણ ધરવું, પ્રવચન માતા આઠ જે, તસ ચિંતન કરવું, ગ્રહી પ્રસંગ કરવો નહી, સાવધ ન કરવું, આપ ડહાપણ ગેપવી, ગુરૂ વચને રહેવું, છે ૫ જાવજીવ ગુરૂ સેવના, કરતાં તપસાધે, દશવિધ વિયાવશ્ય કરે, તો જગ જસવાધે, પરિસહ સઘળા જી૫વા, કરૂણું દિલ આણે, નિશ્ચય નય વ્યવહારટું, સમયાદિક જાણે, કે ૬ વિષય કષાય નિવારવા, દૂરે પરમાદ, હસિત વદન હજાલુઓ, હેયે વચન સ્વાદ, ધર્મ લહે ભવિ દેખીને, તે મુદ્રા ધારે, ઈમ આપે તારતે, પરને પણ તારે છે ૭. કપટે ધર્મ ન આચરે, ન ધરે બગમાયા, શત્રુ મિત્ર સરિખાગણે, સમરંકને રાયા, અનિયત વાસવસે સદા, જે અપ્રતિબધ, આધાકર્માદિક ન લે, થાપણ પ્રતિબંધ તે ૮ વચ્છ ચારિત્ર તેહનું સહી, જે નિજ આજુઆલે, સિંહપણે જે આદરી સિંહનીપરે પાલે, મ્યું સંયમ લીધા માટે, સંસાર તરીજે, મલિનપણે ભારે હએ, જેમ કંબલ ભીંજે ૮ સાહમાં દિવે ઘણુ, ગુરૂવાદિક કેરાં, શીખદીયંતાંરીશ, અવગુણ અવકેરા, રીશું ધડ હડતે રહે, વહે આપ મુરાદ, એકાકી, નિજ ચિત્તસ્યું, સેવે પરમાદ, ને ૧૦ | કથન ન