________________
(૨૪) ઉગારણ કાજે મુનિવર, દક્ષિણ દિશામાં જાશેજી, જિહાં જિહાં જન્મ કલ્યાણક તિહાં તિહાં, ધર્મ વિષે જાશેજી, સંત અસંતની પેરે મનાશે, ધમજન સીદાશે. ૧૩ સેવનથાલે ખીર ભખે જે, કુતરો દશમે સુહણેજી, ઉત્તમની ઉપજી લક્ષ્મી, મધ્યમ બહુ પરે માણેજી, ગજ ઉપર જે વાનર ચઢિયા, તે હેશે મિથ્યાત્વી રાજાજી, જિન ધર્મ વલી શંસય કરતા, મિથ્યામત માં તાજાજી.૧૪ મે મર્યાદા લેખે જે સામર, તે ઠાકુર મુકશે ન્યાયજી, જૂઠા સાચા સાચા જેઠા, કરશે લાંચ પાયજી, જેહ વડેરા ન્યાય ચલાવે, તેહ કરે અન્યાયજી, કુડકપટ છળ છ% ઘણેરાં, કરતા જઠ ઉપાયજી, જે ૧૫ એ માટે રથે જે વાછડા જીત્યા, તેરમે સુપને નરેશજી, વૃદ્ધપણે સંયમ નહિ લે કેઈ, લઘુપણે કઈ લેશેજી, ભુખે પડ્યા દુઃખે ભીડ્યા પણ વૈરાગ ન ધરશેજી, ગુર્વાદિક મુકીને શિષ્યો, આપમતે થઈ ફરસેજી, ૧૬ ઝાંખાં રત્ન તે ચૌદમેં દીઠાં, તે મુનિવર ગુણહીણાજી, આગમગત વ્યવહારને છડી, દ્રવ્યની વૃત્તિ લીણાજી, કહેણું રહેણું એક ન દીસે, હશે ચિત્ત અનાચાર, શુદ્ધ પરંપરા વૃત્તિ ઉવેખે, ન વહે વ્રતનો ભાજી, જે ૧૭ રાજચમાર જે વૃષભે ચડિયા, તે માંહોમાંહે નવિ મલ