________________
સં. ૧૯૫૯ ના ભાલેરના ચોમાસા વખતે પણ માસ ખમણાદિ તપસ્યાઓ તેમજ મહાન શાશનની ઉન્નતિ થઈ હતી.
સં. ૧૯૬૨ ના ભીમાસર માગાર શુ. ૧૫ ના દિવસે બે ભાઈઓની દીક્ષામાં અપૂર્વ દીક્ષા ઓચ્છવ થયે હતો. અને બહાર ગામના માણસે સંખ્યાબંધ ભેગાં થયાં હતા, અને ઘણી ધામધુમ થઈ હતી.
સં. ૧૯૭ મહા શુદ ૧૦ના રાજે માંડવીમાં બે બાઈએને દીક્ષા પ્રસંગે મહાન ઓચ્છવ થયો હતો. અને તે ચામાયું કચ્છ બીદડામાં કરી જેમા ઉતર્યા પછી માંડવી પધાર્યા. અને ત્યાં નાથાભાઈ તથા લક્ષ્મીબાઈ અને સ્ત્રી પુરૂષ ચેાથે ત્રત લીધું, તે નિમિતે અઠાઈ મહાચ્છવ તથા સમવસરણની રચના કરી હતી. અને એસઠ પહોરા પસહુ કરાવ્યા હતા.
સં. ૧૯૭૧ ની સાલમાં ફતેગઢમાં તેઓશ્રીના ઉ૫દેશથી ગઢેચા દીપચંદ ટેકરશીએ ઉપધાન કરાવ્યાં હતાં. તેમજ સિદ્ધગિરિને છરી પાલતે સંઘ તેમના તરફથી નીકકર્યો હતે. આ સં. ૧૯૭૨ માં ભીમાસરમાં એક બાઈને દીક્ષા એછવ થયે અને સારી ધામધુમ થઈ હતી.
આ સિવાય પિતે જ્યાં જ્યાં વિહાર કરતા ત્યાં ચંદ પૂર્વાદિ તપસ્યા વ્રત પચ્ચખાણે, સ્વામીવચ્છ, ઉપધાનાદિ થતાં હતાં, તેઓ ઘણા જીવને શાસ્ત્રનું શ્રવણ