________________
(૨૫) ૬ છનપૂજા ગુરુ વંદનાજી સામાયિક પચ્ચખાણું, નવકારવાલી નવિ રૂચેઝ કરે મન આર્તધ્યાન, ૨૦ | ૭ ક્ષમા દયા મન આણીએ. કરીયેં વ્રત પચ્ચ
ખાણ, ધરી મેં મનમાંહિ સદા છે. ધર્મશુકલ દેય ધ્યાન, ચેતનજી એમ ભવ તરશે, તે ૮ શુદ્ધ મને આરાધશે. જે ગુરુના પદપ%, રૂ૫વિજય કહે પામશાજી, તે સુર શિવસુખ સ%, ચેતનજી એમ ભવ તરશોજી, ૯
ચિદ પૂર્વના દુહા. | શ્રી ઉતપાદ પૂર્વ પ્રથમ વસ્તુ ચાદ તાણ, એક કેડી પદ જેહનાં. નમો નમે ભવિક સુજાણ, છે ૧અગ્રાયણી પૂર્વ બીજું, વસ્તુ છવીસ સુખકાર, છનું લાખ પદ જેહનાં, નમતાં હોય ભવપાર, છે રે વીર્યપ્રવાદ પૂર્વ ત્રીજુ. વસ્તુ સેલ અધિકાર, પદ તે તેર લાખ છે. નમતાં હરખ અપાર, | ૩ | અસ્તિપ્રવાદ પૂર્વ ચેયું. વતુ અઠાવીસ કહીએ, આઠ લાખ પદ જેહનાં નમતાં સમકિત લહીએ, જે ૪ | જ્ઞાનપ્રવાદ પંચમું પૂર્વ. વસ્તુ બાર પ્રધાન, એક ઉણે એક કેડી પદ, નમતાં કેવલજ્ઞાન + ૫. સત્યપ્રવાદ પૂર્વ કર્યું. પદ સણસઠ