________________
(૨ ) સ્વામી છે. એવી ગડધિ કુણ પરિહરે, ૩૭ કહેવું તે ઘણું સેહિલું, પણ કરવું અતિ દેહિલું, સુણ સુંદરજી, આજથી ત્યાગી આઠને છે, ૩૮ હું તે હસતી મલકીને, તમે કીયો તમાસે હલકીને, સુણે સ્વામીજી. અબતે ચિંતા નવિ ધરૂં ૩લા ચોટી અંડે વાળીને, સા ધ ઉઠયા ચાલીને કાંઈ આવ્યા છે. શાલિદને મંદિરેજી, ૪૦ મા ઉઠા મિત્ર કાયર, સંયમ લઇએ ભાય, આપણુ યજણજી, સંચમ શુદ્ધ આરાધિર્યો, ૪૧ શાલિભદ વૈરાગીયા, શાહ ધને અતિ ત્યાગીયા, દેનું રોગીચાઇ, શ્રી વીર સમીપે આવીયા, ૪૨ સંયમ મારગ લીજી, વૈરાગ્યે મન ભીનો, શાહ બને . માસખમણુ કરે પારણુજી, ૪૩ તપ કરિ દેહને ગાળીજી, દૂષણ સઘળાં ટાલોજી, વૈભારગિરિજી. ઉપર અણસણ આદર્યો, ૪૪ ચઢને પરિણામે સોય, કાલ કરિ જણ દોય, દેવગતિએંજી, અનુત્તરવિમાને ઉપન્યા, ૪૫ સૂર સુખને તિહાં ભેગવી, તિહાંથી દેવ દેવું ચવી, વિદેહેજી, મનુષપણું તે પામશે, આ ૪૬ મે સુધે સંયમ આદરી, સકલ કર્મનો ક્ષય કરી, લહી કેવલજી, મેક્ષ ગતિને પામશેજી, ૪૭ | દાનતણું ફલ દેખે,