SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) ઢાલ છઠ્ઠી ત્રુટકની છે સુણિ સુણિ રે પ્રાણી રાખે વાડિ વિશેષ, પુરવના કામભાગ નવિ સંભારરે, સંભારે દૂષણ ભાજે ત્રતનિ વાડિ, ફયતને રાખી, આતમ નરક ન પાડ, ગુટક આતમ તારિજિમ, કોબે બંધવ આવ્યા નગર ઉદ્યાન, કીડા કરી થાકયા બે બેઠા વૃક્ષ હેઠલ સુજાણ, તવ તે થડથી અહિ નિસરીઓ, ડસે પુરૂષને અંગે, બીજે દીઠે પણ નવિ લ્યો, ઘેર આવ્યા મનરંગે. ભારપા એક વરસ ઈમ લે, તે બેહ બંધવ આવે, તે થાનક દેખી હંસની વાત જણાવે, તવ તસ વિષ ચઢાઓ, કાલ કરે તત્કાળ, તિમ નવિ સંભારે પુરૂષ કીડા, ઢાલ, ગુટક નવિ સંભારે પુરવ કીડા, છઠી વાડિ ઇમ રાખે, સમાસરણ બેસી જીનવીરે, સહુ સાંભળતાં ભાખે, સાતમી વાડ સુણે ભવિપ્રાણિ સરસ આહાર ન લીજે, એ કાયા કુડી પષતા, નિશે નરક પડિજે. ૨૬ મે રસના વશ કીજે સરસ વસ્તુ ન લીજે, ઇદ્રિ પરવશ થાયે જિમ કોઈ કુષ્ટિ કહે છે, તસ વેદ જ મિલિઓ, કહે તું મઘ ન ખાય, તે તુઝ હું ઔષધ કરૂં, જિમ પઢો થાય, ત્રુટક) પેઢા થયા તેહના ઔષધથી, વદ વચન વિચાર્યું, મઘપાન કરિયું વળી જે તે, રેગે તસતનું ભાથું તે
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy