________________
(ર૪) ભવદવતાપ ચતુર૦ શ્રીછે ૬. સંચમ પાલ્યું હતું સાહસ વરસ લગે, રાજરૂષિ કંડરીક, ચ૦ ઉત્તરાધ્યયને હા મને ચાખતા, પામ્યા નરકની લીક, ચતુર શ્રી ૭ સામગ્રી જોગે છે જે નથી જાગતા, લહેશે ભવની વાટ, ચતુર ભાંગ્યો ઘાટ તે મિલે હિલે, કામનું મુખડું રે દાટ, ચતુર. | ૮ | દીપક પકડી હે જે કપ પડે, હરખે જે વિષખાય, ચતુર અગ્નિ મુકે હા તિજ આવાસમાં, તસણ વારવા જાય, ચ૦ શ્રી
૯ો દેહ અશુચિ હે મલ મૂત્રભરી, નરકની દીવીરે નાર, ચતુર એવું જાણી હો નવવિધ પાલજે, પામશ ભવનેરે પાર, ચતુર | ૧૦ | શીલ થકી જીન ઉત્તમ પદ લહે, રૂ૫કળા ગુણજ્ઞાન, ચતુર૦ કીર્તિ કમલા હે ઈહભવ પરભવે, જીવ લહે બહુમાન, ચતુર શ્રી જિનવાણી હે ભવિયણ ચિત્ત ધો. ૧૨
अथ विजय शेग्नी सकाय. શુકલપક્ષ વિજ્યા વ્રત લીને, શેઠ કૃષ્ણખરાજની, ધનધન શ્રાવક પુણ્ય પ્રભાવક, વિજય શેઠને શેઠાણી સજી શિણગાર ચઢી પિય મંદિર, હૈયે હર્ષ એર હલસાણું, ત્રણ દિવસ મુજ વ્રત તણા તે, શેઠ બેલે મધુરી વાણું, ધ મે ૨ વચન સુણીને તે