________________
રહે અસહ્ય હતા કારણકે તેમના ગુરૂના તેમના હર થાગ પ્રેમ હતા; ઉપકાર પણ અમાપ હતા તેમ તેમનુ તેમના તરફ્ અતિવાત્સલ્ય હેતુ, ગુરૂ મહારાજ કાળમ પામ્યા પછી તેમણે પેાતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કર્યાં.
સંવત ૧૯૨૬ પલાશનાં; સ. ૧૯૨૭ અમદાવાદ; સ ૧૯૨૮ જામનગર, સ. ૧૯૨૯ રાજનગર; સ. ૧૯૩૦ થાશેરી
ચામામાં
સ. ૧૯૩૧ રાધનપુર, સ. ૧૯૩૨ પત સવા; સ. ૧૯૩૩-૩૪ ત્તેગઢ, સવંત ૧૯૩૫ થી ૩૮ પલાંસવા, આટલાં ચામાસી” જીરૂ સાથે કર્યાં. સ. ૧૯૩૯ રાધનપુર, સ. ૧૯૮૦ એમ દાવાદ; સ. ૧૯૪૧ ઉદેપુર; સ. ૧૯૪ર સાજત, સ’૯૪૩ પાલીનગર; ૧૯૪૪ ડીસા કે’પ; ૧૯૪૫ પાલણપુર, સ ěિ૪૬ પલાંસવા; સં. ૧૯૪૭ પાલીતાણા; સ. ૧૯૪૮ દાઠા, સેન ૧૯૪૯ લીંખડી; સ’. ૧૯૫૦-૫૧-૫૨ અમદાવાદ; સ. ૧૯૫૭ વિજાપુર; ૧૯૫૪ ીસા; સ. ૧૯૫૫ વાવગામ, સ, ૧૯૫૬ સુઇગામ, સ’. ૧૯૫૭ રાધનપુર, સ. ૧૯૫૮ ડીસા; સ. ૧૯૫૯ ભાલે; સ. ૧૯૬૦ સાંતલપુર; ૧૯૬૧ આડીસર, સ લાકડીયા; સ. ૧૯૬૩ અજાર; સ’. ૧૯૬૪ રાયણ, સ. ૧૯૬૫ માંડવી, સ. ૧૯૬૬ ભુજનગર, સ. ૧૯૬૭ આણુંદપુર (વાંઢીયા) સ. ૧૯૬૮ કચ્છ ખીદડા; સ. ૧૯૬૯ કચ્છ મુદામ ૧૯૭૦ થી ૭૪ ફત્તેહગઢ, સ. ૧૯૭૫ થી ૭૯ સુધી પાવાવા ચામાચાં કર્યાં.