________________
(૧૭) પષ વરસ પટમાસ, શ્રીજીનહર્ષ હિલે લહેર વેગે શિવપુર વાસ, સં૦ | ૧૪
श्री रहनेमि मुनिवर सकाय. કાઉસગ્ગાને મુનિરહનેમિનામે, રહ્યા છે ગુફામાં શુભ પરિણામ રે, દેવરીયા મુનિવર ધ્યાનમાં રહેજે, ધ્યાન થકી હાયે ભવનો પાર રે, દેવ, વરસાદે લીલાં ચીવર મોકલાં કરવા, રાજુલ આવ્યા છે તેણે ઠામ રે, દેવ, ૧ રૂપેરતિરે વચ્ચે વર્જિત બાલા, દેખી ખેજાણો તિણે કામ રે. દે દીલડુ ભાણું જાણી રાજુલ ભાખે, રાખે સ્થિર મન ગુણના ધામ રે, રે મારા જાદવકુલમાં ઇનજી નેમ નગીના, વમન કરી છે મુજને તેણુ રે, દેબંધવ તેહના તુમે શિવાજી જાયા, એવો ૫ટત૨ કારણ કુણ રે, દે છે ૩૫રદાર સેવ પ્રાણી નરકમાં જાય, દુર્લભધિ હાય પ્રાય છે, સાધવી સાથે ચકી પાપ જે બાંધે, તેહનો છુટકારો કદીય ન થાય રે, દેo | ૪. અશુચિકાયા રે મળમૂત્રની કયારી, તમને કેમ લાગે એવી પ્યારી રે, દે. હું રે સંચમી તમે મહાવ્રતધારી, કામે મહાવ્રત જાશ હારી રે, દે છે ૫ ભેગવખ્યા છે મુવિ મનથી ન ઈચ્છ, નાગ અગંધનકુલના જેમ રે,