________________
(૧૫). પરદેશી ૨૦ કરતે નરપતિ સેવ, મિત્ર સોબી નર સબ ચલ ગયે, પરદેશી રે તેરી કયા ગીનતી છે અબ મિત્ર છે ૫ છોડ કે મંદિર માલીયાં, પરદેશી રેટ કરેલે જનશું રાગ, મિત્ર છે દીન કયું કર શચના, પરદેશી રે લગની ઇન તન આગ, મિ. છે ૬ જુઠા સબ સંસાર , પરદેશી રેસુપનાકા સે ખેલ, મિ. નગ કહે તાસ સમજ કે પરદેશી ૨૦ કરલે જીનસ્યુ મેલ, મિત્ર છે ૭.
श्रगोयार पडिमानसकाय. સાતમે અંગે ભાખીયેરે, જગગુરૂ વીરજિણું, શ્રાવક તપ પડિમા તણેજી રે, વહેતાં કર્મ નિકંદ, સંવેગી શ્રાવકવહે પડિમા અગીયાર, આણદ કામદેવની પરે જી રે, પામે ભવને પાર, સવેગી છે એ આંકણ છે ૧. સમકિત પાલે નિમેલે રે, શંકાનાણે રે ચિત્ત, એ પડિમા એક માસનીજી રે કરે એકાંતરે નિત્ય, સં૦ | ૨ | દેય ઉપવાસે પારણુજી રે, બારે વ્રત ઉચ્ચાર, એ પડિમા દાય માસનીજી રે, ન લગાડે અતિચાર, સં૦ | ૩ | ત્રણ ટંક સામાયિક કરે જીરે, તપસંખ્યા ત્રણ માસ, ત્રણ ઉપવાસે પારણુજી રે, ત્રણ અંગ ઉલ્લાસ, સિંs