________________
(૧૭૭) ધુરિક, ત૫ તુલના પણ નહિ કરે, રે ભવભય ફેદ ૨, મુનિ છે ૭સત્યે સમકિત ગુણ વધે, અસત્ય ભવદુઃખ થાય, સત્ય વદંતાં પ્રભુ તણી, આણુ નવિલેપાયરે, મુનિ | ૮ એક અસત્ય થકી જુઓ, રૂલે ચઉગતિ સંસાર, વસુ પર્વત પ્રમુખ બહુ, તેહના છે અધિકાર રે, મુનિ ! ૯ સત્યપણું ભાવિ આદર, સકલ ધર્મનું સાર, જ્ઞાનવિમલ ગુણ આશ્રયી, સમજે શાસ્ત્ર વિચારરે, મુનિ ! ૧૦ છે
દુહા. ભાવ ઈંચથી સત્યતા, મનશુદ્ધિ તે હાય, દ્રવ્ય શૌચરનાનાદિકે, પાપ૫ક નવિ ધાય, છેલો જે જલથી કલિમલટલે, તે જલયર સવિ જીવ, સગતિ પામે સર્વથા, અવિરતિ તાસ અતીવ, ૨
ઢાલ ૮ આઠમી. પ્રથમ ગવાલા તણે ભવે છ–એ દેશી. - શિચ કહી આઠમેજી, મુનિવર કેરે ધર્મ, અંતર મલ નાથે લહેઈ, પરમ મુક્તિનું શર્મ, સણા સંયમ ફલ રસ ચાખ, વિષયાદિક વિષ ફુલડે, તિહાં રસીયું મનઅલિ રાખ, સલુણા એ