________________
(૧૪)
દુઃખ વેદના, જે ન કરે તિલ માત્ર, ઉપશમ ઉદય તણા અનુભવ ગણે, જાણે સયમ યાત્રજી, મમતા ॥ ૪ ॥ લેાભ પ્રખલથીરે વિરતિ નવિ રહે, હેાય બહુ સંકલ્પ૭, સઝાયાદિક ગુણ તસ નવિ વધે, દુર્ગાનાર્દિક ત૫૭, મમતા॰ ॥ ૫॥ લેબે ન હણ્યારે રમણીય નવિ છલ્યા, ન મલ્યા વિષય કષાયજી, તે વિલા જગમાંહિ જાણીયે, ધનધન તેહની માયજી, મમતા ॥ ૬ ॥ લાભતણા સ્થાનક નવિ છતીયા, જઇ ઉપશાંત કષાયજી, ચિત્તૂ‘ગઇ ગમન કરાવે તિહાંથકી, પુનપિ આતમરાયજી, મમતા॰ ॥ ૭॥ તસ કિંકર પરે અમર નિકર સવે, નહિ ઉતિ તસ કાંઈજી, જસ આતમ સતાપે અલ કર્યાં, તસ ત્રિભુવન ઠકુરાઇજી, મમતા ॥ ૮॥ અનુભવ રસમય ચારિત્ર ફલ ભલુ, તે નિર્લોભ પસાયજી, જ્ઞાનવિમલ પ્રભુતા લહે અતિ શ્રેણી, ઉદય અધિક તસ થાયજી, મમતા ઇલા
દુહા.
નિલેૉંભે ઇચ્છાતણા, રાય હેય અવિકાર, કમ ખપાવણ તપ કયા, તેહના ભાર મકાર. ॥ ૧ ॥ જેહુ કષાયને શાષવે, ત્રિસમય ટાલે પાપ, તે તપ કહિએ નિર્મલા, ખીને તનુ સંતાપ, ॥ ૨ ॥