________________
(240)
અન્ય સઝાય સંગ્રહ.
कांकरीआ मुनिनी चार ढाळनी सज्ञाय.
แ
સરસ્વતિ ચરણેં શીશ નમાવુ', પ્રણમી સદ્દગુરૂ પાયારે, ઝાંઝરીઆ રૂષિના ગુણ ગાતાં, ઉલટ અમ સવાયા રે॰ ॥ ૧ ॥ ભવિજન વઢ્ઢા મુનિ ઝાંઝરીએ, સંસાર સમુદ્ર જે તરિએ રે ૫ એ આંકણી ॥ સબલ સત્તા પરિષદ્ધ મનશુ, શીલ રયણે કરી ભરીએ રે. ભવિ॰ ॥ ૨ ॥ પઇઠાણુપુર મકરધ્વજ રાજા, મદન સેના તસ રાણી રે, તસચુત માનબ્રહ્મબાલુડા, શ્રીતિ જાસ કહેવાણી હૈ, ભવિ૰ ॥ ૩ ॥ બત્રીશ નારી સુકામલ પરણ્યા, ભરચાવન રસલીના રે, ઇં મહાત્સવ ઉદ્યાને પહેાંતા, મુનિ ટ્રૂખી મન ભીને ૐ, ભવિ॰ ॥ ૪ ॥ ચરણકમલ પ્રણમી સાધુના, વિનય કરીને બેઠા રે, દેશના ધર્મની ઘે સાધુજી, વૈરાગ્યે મન પેઠે હૈ, ભવિ॰ ૫ ૫ ૫ માત પિતાની અનુમતિ માગી, સસાર સુખ સવિ છડી રે, સચમ માર્ગ શુદ્દેલીના, મિથ્યામતિ સવિ ખડીરે, ભવિ॰ ॥ ૬॥ એકલા વસુધાતળ વિચરે, તપ તેજે કરી દીપે ૨. ચાવનવય જોગીસર બલોએ, કરમ કટકને ઝીપેરે, ભવિ॰ ॥ ૭ ૫ શીલસન્નાહ પહેર્યો જેણે સખલે, સમિતિ ગુપ્તિ ચિત્ત ધરતા રે, આપ તરેને