________________
(૧૪૮) વેદની કર્મ નિવારક પૂળની ઢાલ પ મી.
- ચતુરે ચેતે ચૈતનાવલીએ દેશી. - સાંભળજે મુનિ સંયમ રાગે, ઉપશમ શ્રેણું ચડીચાર, સાતા વેદની બંધ કરીને, શ્રેણુ થકી તે પડી ચારે, સાંભળજો | ૧ | ભાખે ભગવદ છઠ્ઠ તપ બાકી, સાત લવાયુ આછેરે, સર્વારથસિહે મુનિ પહેલા, પૂર્ણાયું નવિ છેછેરે, સાંજે ૨ શય્યામાં ઢિયા નિત્ય રહેવે, શિવમારગ વિસામોરે, નિર્મલ
અવધિજ્ઞાને જાણે, કેવલી મન પરિણામોરે, સાં ir ૩ છે તે શય્યા ઉપર ચંદર, બખડે છે મોતી રે, વચેલુ મોતી ચોસઠ મણનું, ઝગમગ જાલિમ
જોતિરે, સાં ૪ બત્રીસ મણનાં ચઉ પાખડીયાં, સેલમણું અડ સુઈયાંરે, આઠમણુ સેલર્સ મુકતાલ, તેમ બત્રીસ ચઉમીયાંરે, સાંપ દમણુ કેરા ચોસઠ મેતી, ઈગસય અડવીસ માગીયાર, દેસય ને વેલો પન મોતી, સવ થઈને મતીયાં રે, સાં છે ૬એ સઘલાં વિચલા મોતીશું, આપડે વાયુ વેગેરે, રાગ રાગિણું નાટક પ્રગટે, લવ. સત્તમકર ભેગે રે, સાંજે ૭ ને ભુખ તરસ છીપે રસ લીના, સુરસાગર તેત્રીસ રે, સાતા લહેરમાં ક્ષણ ક્ષણ સમરે, વીરવિજય જગદીશરે, સાં છે ૮૫