________________
બા, હે જીનજી ભક્તિ હૃદયમાં ધારજો રે, અંતર વયરી નિવાર રે, તારજો દીન દયાળ૦ કે ૧ | ચડીયા શત્રુંજયગિરિ ઉપરે રે, સૂરજ કુંડમાં નહિ, પહેરણુ ક્ષીરાદક ઘોતિયાં રે, પૂજવા શ્રી આદિઆણંદ, હે જી ! ૨ કેસર ચંદન ઘેલીયાં રે, માંહે ભેન્યા વનસાર, ભા ભકતે પૂજા રચું રે, ઉતરવા ભવપાર. હે જીન છે ૩ | ચંપો ભલે સેવંતરે રે, મગર લાલ ગુલાબ, લાખેણે ટોડર રચ્યોરે, કંઠડે ઠવી ફૂલ.. ભાલ, હે જીન ૪ બે કરજેડી વિનવે રે, ન્યાયસાગર સુખકાર, આવાગમનને વારો રે, મેક્ષ મારગડે દેખાડ, હે જીન છે ૫
*
श्री आदिनाथ स्तवन. (ક્વેર હેયે અતિ ઉજલે રે–એ દેશી), જ્ઞાન રણ રયણાયરૂ રે, સ્વામિ રૂષભજીણુંદ ઉપકારી અરિહા પ્રભુ રે, લેક લેવરાનંદરે, ભવિયા ભાવે ભજે ભગવંત, મહિમા અતુલ અને તે રે, ભવિયા ભાવે છે તિમ તિગ આરક સાગરૂપે, કોડા કેડિ અઢાર, યુગલા ધર્મ નિવારીયો રે, ધર્મ પ્રવર્તન હાર રે ભવિયાપારી જ્ઞાનાતિશયે ભવ્યનારે, સશય છેદનહાર, દેવનારા તિરિ સમઝીયા રે, વચનાતિશય
*