________________
(૧૪) સહિયાં સેવતાં, મનડાના દીસે રૂડાકોડ, મારે જોતાં ન દીસે સહીયાં એક બીજે નહિ જગમાં એહની જેડ, હારે ૩ રાણી શ્રીવિષ્ણુ સહિયાં જનમીઓ, રાજા શ્રીવિતણે કુલભાણુ, મહારે લંછન તે ખગી સહિયાં જેહને, વહાલે તે જિનવર જગને ભાણુ, મહારે છે ૪ લાગી હે સહિયાં પૂરણ પ્રીતડી, મુખડાથી તે તો ન કહેવાય, મહાર રહે સહિયાં જિનને વાંદતાં, પ્રેમે હે કાંતિવિજય સુખ થાય, મહારે | ૫ | ઇતિ.
श्री वासुपूज्यजिन स्तवन. (પ્રથમ ગોવાળાતણે ભજી—એ દેશી) [, વાસવવંદિત વદિએજી, વાસુપૂજ્ય જિનરાય, માનું અરૂણ વિગ્રહ કર્યો, અંતરરિપુજ્યકાર ગુણકર, અદ્ભુત હારીરે વાત, સુણતાં હોય સુખસાત; ગુ૧ છે અંતરરિપુકમ જય કર્યો છે, પાયે કેવળજ્ઞાન, શેલેશીકરણે દહ્યાંજી, શેષકર્મ સુહઝાણ, ગુ. | ૨ | બંધન છેદાદિક થકીજી, જઇ ફરસ્યો લોકાંત, જિહાં નિજ એક અવગાહના, તિહાં ભવ મુક્ત અનંત, ગુ| ૩ | અવગાહના જે મૂળ છે, તેહમાં સિદ્ધ અનંત, તેથી અસંખ્યગુણા હેયેજી,