________________
(૧૩)
ધર્યાં પદ્મ સ્વપન ગુણધામ, જી॰ ઉત્તમવિજય ગુરૂ સાથે ગ્રહ્મા, પદ્મવિજય પદ્મનામ, જી૦ ૫૦ ॥૫॥
श्री सुपार्श्वनाथ जिन स्तवन. ( રંગીલે આતમા—એ દેશી )
નિરખી નિરખી તુજ બિભનેરે, હરખિત હુયે મુજમન્ત; સુપાસ સેાહામણા, નિરવિકારતા નયનમાંરે, મુખડુ સદા સુપ્રસન્ન. સુ॰ ॥ ૧॥ ભાવઅવસ્થા સાંભરે રે, પ્રાતિહા ની શાભ; સુ॰ કાર્ડિંગમે દેવા સેવા, કરતા મૂકી લેાભ. સુ॥ ૨॥ લેાકાલેાકના સવિભાવા, પ્રતિભાસે પ્રત્યક્ષ, સુ॰ તેડું ન રાચે નવિ સે.રે, નવિ અવિરતિના પક્ષ॰ સુ॰ ॥ ૩ ॥ હાસ્ય ન રતિ અરતિ નહિ હૈ, નહિ ભય શાક દુર્ગ છે. સુ, નહીક દકદના રે, નહી અંતરાયના સંચ, સુ૦૫ ૪:૫ માહ મિથ્યાત નિદા ગઇ રે, નાઠા દેષ અઢાર સુ॰, ચેાત્રીસ અતિશય રાજતારે, મૂલઅતિશય ચ્યાર સુ॰ ॥૫॥ પાંત્રીશ વાણી ગુણે કરીરે, દેતા ભવિ ઉપદેશ, સુ॰ ઇમ તુજ બિંબને તાહરારે, ભેદ નહિ લવલેશ. સુ॰ ।। ૬ । રૂપથી પ્રભુ ગુણસાંભરે રે. ધ્યાન રૂપસ્થ વિચાર; સુ૦ માનવિજય વાચક વદે હૈ, જીનપ્રતિમા જયકાર; સુ॰ ॥ ૭॥