________________
( ૧૦૦ ) વીસ તીર્થંકરના અંતર ભણુર. ॥ ૧ ॥ રિષભ અજિત અંતર એમ જાણુરે, પચાસ લાખ કેાડી સાગર માનરે, સભવ ત્રીસ અભિનદન કાડી દૃશ લાખરે, સુમતિ નવ લાખ કાડી જીન ભાખરે, રા પદ્મપ્રભ કાડી નેવુ' હજારરે, સુપાર્શ્વનાથ કાડી નવ હજારરે, ચંદપ્રભ નવસા કેાડી સાગર જાણુરે, સુવિધિનાથ કાડી નેવું પ્રમાણુરે. ॥ ૩ ॥ નવકાડી સાગર શીતલનાથરે, એકકાડી શ્રેયાંસ શિવપુર સાથરે, સા સાગર છાસઠ લાખ છત્રીસ હજારે, વરસે ઉણે એકકાડી માંહે ધારરે. ॥ ૪ ॥ વાસુપૂજ્ય સાગર ચેાપન કલ્પે સામરે, વિમલ ત્રીસ અનંતનાથ નવ ભાખરે, ધમ ચાર ત્રણ શાંતિ વખાણુરે, પણ્ પાપમે આછું આણુરે. ॥ ૫ ॥ કુક્ષુ'નાથ અધપક્ષ્ય પા અર સારરે, ઉષ્ણે એકકાડી વરસ હજારરે, મલ્લીનાથ એકકેાડી વરસહજારે, મુનિસુવ્રત ચેાપનલાખ ધારરે. ॥ ૬ ॥ નમિ છ લાખ નેમિ પાંચ લાખ સારરે, પાર્શ્વનાથ પાણા ચારણી હજારરે, અઢીસે વરસે શ્રો મહાવીર સ્વામીરે, જીતવિજય નર્મ શીરનામીરે. ૭,
.