________________
(૯) शत्रुजयनुं स्तवन ३ जु. ચાલો ચાલે વિમલગિરિ જઇએ રે, ભવજલ તરવાને, તમેં જયાઍ ધરજે પાયરે, પાર ઉત૨વાને, એ આંકણી છે બાળ કાળની ચેષ્ટા ટાળી, હાંરે તે ધર્મ વૈવન હવે પાયેરે, ભાવ ભૂલ અનાદિની દૂર નિવારી, હાંરે હું તે અનુભવમાં લય લારે, પાર ઉતારવાને. ચાલો ચાલો વિમલ ના ભવ તૃષ્ણ સાવિ દૂર કરીને, હાંરે મારી જીન ચરણે લય લાગીરે, ભ૦ સંવ૨ ભાવમાં દિલ હવે કરીઉં, હાંરે મારી જીન ચરણે લય લાગીરે, પાર૦ ચાલે | ૨ | સચિત્ત સર્વને ત્યાગ કરીને, હાંરે નિત્ય એકાસણાં તપ કારીરે, ભવ પડિક્રમણ દય વિધિ શું કરશે, હાંરે ભલી અમૃત ક્રિયા દિલધારીરે પાર ચા છે ૩ છે ગત ઉચ્ચારશું ગુરૂની સાખેં, હાંરે. હતો યથાશક્તિ અનુસારરે, ભવ. ગુરૂ સંધાતે ચડશું બિરિપાજે, હારે એતો ભદધિ બુડતાં તારે, પાર ચા. વિ. | ૪ | ભવતારક એ તીરથ કરસી, હારે હતે સૂરજ કુંડમાં નાહીર, ભવ. અષ્ટ પ્રકારી શ્રી આદિજીણુંદની, હાંરે હું તે પૂજા કરીશ લય લાહીર. પારે ચા છે ૫ તીરથતિને તીરથ સેવા, હારે એને મીઠા મેક્ષના મેવા, ભવ
*
*
*