________________
(૭૯)
થઇ ઉદર પીડા તેણે દિવસે, અછે સુવ્રત વ્રતપણે, એક દેવ વૈરી પૂર્વભવને ચળાવા આવ્યો સહી, મુનિ રાય સુવ્રત તણે અંગે, વેદના કીધી વહી. ૧૭ સમતા ધરી, નિશ્ચલ મેરૂ પરે રહે, સુર પરિસહરે, સ્થિર થઈને સાસ, નવિ લેપેરે, મન સુવત મુનિ રાજીઓ, ઓષધપણ, સુર રાખ્યો પણ નવિ ઝીઓ, ગુટક-નવિ કી ઔષધ રોગ હેતે, અસર અતિ કેપે ચઢયો, પાટુ પ્રહારે હો ત્યારે મિથ્યા મતિ પાપે મઢ, ત્રષિ ક્ષપકશ્રેણી ચઢીઓ કેવળ લહી મુકતે ગયે, એમ ઢાળ બીજી કાંતિ ભણતાં સકળ સુખ મંગલ થયો. તે ૧૮ છે
ઢાળ ૩ જી. સુણીએ હે જીન સુણીએ-એદેશી. ભાખી હાજન ભાખી નેમિનિણંદ, એણી પરે હો જિન એણીપરે સુવ્રતની કથા, સહે હાજીન, સહે કૃષ્ણ નરિંદ, છેદન હે પ્રભુછેદન ભવભયની વ્યથાજી, ૧૯ મે પર્ષદા હો જીન પર્ષદાલક તે વાર, ભાવે હે તિહાં ભાવે અગીઆરસ ઉચરજી, એહથી હો એમ એહથી ભાવિક અપાર, સહેજે હે