________________
૫૮
૨૬ શ્રીવીરપ્રભુનુ' દીવાલીનું સ્તવન,
વીર૦ ૨
મારગ દેશક માક્ષનારે, કૈવલ જ્ઞાન નિધાન; ભાવ દયા સાગર પ્રભુરૈ, પર ઉપગારી પ્રધાનારે. વીર પ્રભુ સિદ્ધ થયા, સંધ સકલ આધારોરે. હવે ઋણુ ભરતમાં, કાણ કરશે ઉપગારોરે. નાથ વિઠ્ઠણું સૈન્ય જ્યુંરે, વીર વિઠ્ઠણુારે સંધ; સાધુ કાણુ આધારથીરે, પરમાનંદ અભંગારે. વીર૦ ૩ માત વિઠ્ઠા ખાલ જ્યેરે, અરહો પરહો અથડાય; વીર વિઠ્ઠણા જીવડારે, આકુલ વ્યાકુલ થાયરે. વીર૦ ૪ સંશયછેદક વીરનાર, વિરહ તે કેમ ખમાય; જે દીઠે સુખ ઉપજેર, તે વિષ્ણુ કેમ રહેવાયરે વીર૦ ૫ નિર્યામક ભવ સમુદ્રનાર, ભત્ર અડવી સત્યવાહ;
તે પરમેશ્વર વિષ્ણુ મલે?, કેમ વાધે ઉત્સાહર. વીર૦ ૬ વીર થકાં પણ શ્રુત તણો, હતા પરમ આધાર; હવે ઈંડાં શ્રુત આધાર છેર, અહો જિનમુદ્રા સારરે. વીં૦ ૭
ત્રણ કાલે ત્રિ છત્રને?, આગમથી આણું; સેવા ધ્યાવેા વિ જનારે; જિન પડિમા સુખક દરે, વીર૦ ૮ ગણધર આચાય મુનિરૈ, સહુને એણો પરે સિદ્ધ, ભવ ભવ આગમ સંગથીરે, દેવચંદ્ર પ૬લીધરે. વીર૦ ટ