________________
અગીયાર ગણધરના દેવવંદન
૨૭૫ રાગ ને રીશ, જાગતી છે જગીશ નમે સુર રે ઈશ, અંગ લક્ષણ હુતીશ . જ્ઞાનવિમલસૂરીશ, સંથણે રાતિ દીશ ૧ છે.
તથા “સવિ જિનવર કેરા” ઈત્યાદિ ત્રણ થી કહેવી. છે સપ્તમ ગણધર શ્રી માર્યપુત્રનું સ્તવન
| | કર્મ ન છૂટે રે પ્રાણીયા–એ દેશી છે
માર્યપુત્ર ગણિ સાતમે, મૈર્યસન્નિવેશ ગામ છે દેવી વિજયા રે માલી, મૈરીય જનકનું નામ છે ૧ | વદો ગણધર ગુણનાલા એ આંકણી રેહિણી નક્ષત્ર જેહનું, જનમ ચંદશું જેમ આ પાંસઠ વરસ ઘરે રહ્યા, દશ ઉછઉમલ્થ જોગ વં૦ ૫ ૨ સેલ વરસ લાગે કેવલી, વરસ પંચાણું રે આયા ઉસય મુનિવરે જેહને, પરિવારે સુખદાય વ૦ ૩ સંપૂરણ શ્રતને ધણી, કંચન કોમલ ગાત્રા લબ્ધિ સયલના રે આમર, કાશ્યપ ગાત્ર વિખ્યાત છે વં૦ ના વીર છતે શિવ સુખ લહ્યો, માસ સંલેખણ લીધ ારાજગૃહે ગુણના ધણી,જ્ઞાનવિ મલ સુખ દીધ વં૦ ૫ |
-
-
અષ્ટમ ગણધર શ્રી અકંપતિજીનું દેવવંદન
છે ચૈત્યવંદન અકંપિત હિજ આઠમે, સંશય છે તેહને છે નારક-હાય પરલોકમાં, એ મિr જનને છે ૧છે જે દ્વિજ શૂદ્રાસન કરે, તસ નાક સત્તા છે ડામી દે