________________
અગીયાર ગણધરના દેવવંદન
૨૬૯
માસશક્ત સંલેષણ, પૂર્ણ માદ્ધિ સમૃદ્ધિ છે લ૦ કલા ધાબીના વીરથકાં શિવ પામીયા, રાજગૃહી સુખકાર હલવા કચન કાંતિ ઝલહલે, જ્ઞાનવિમલ ગુણધાર
લવા ૫ બી| તૃતીય ગણધરશ્રીવાયુભૂતિજીનું દેવવંદના
| | ચિત્યવંદન વાયુભૂતિ ત્રીજે કહો, તસ સંશય છે એ છે જીવ શરીર બેડ એક છે, પણ ભિન્ન ન દેહ ૧ બ્રહ્મજ્ઞાન તપે કરી, એ આતમ લહીયે છે કર્મ શરીરથી વેગલે, એ વેદ સહિયે . ૨. જ્ઞાનવિમલ ગુણ ઘન ધણી એ, જડમાં કેમ હોય એક વીર વયથી તે લધી, આણું હૃદય વિવેક છે ૩
થાય [ માલીની વૃત્ત ] વાયુભૂતિ વલી ભાઈ, જેહ ત્રીજે સહાઈ જિણે ત્રિપદી પાઈ જીતભંભા વજઇ જિનપદ અનુયાયી, વિશ્વમાં કીર્તિ ગાઈ | જ્ઞાનવિમલ ભલાઈ, જેને નામ પાઈ ૧
- તથા “સવિ જિનવર કેરા” ઈત્યાદિ ત્રણ થીય પૂર્વની પેર કહેવી. છે તૃતીય ગણધર શ્રી વાયુભૂતિનું સ્તવન .
છે મહાવિદેહ ક્ષેત્ર સોહામણું—એ દેશી છે ત્રીજે ગણપતિ ગાઈએ, વસુભૂતિ પૃથિવી નંદ