________________
દીવાળી પર્વનાદેવવંદન–પં. શ્રીરાનવિમલસૂરિકૃત ૨૬૧ ગુણિજન પદની નામના રે લાલ, તેહિજ જુહાર ભટ્ટાર; ભવિ. વિવેક રતન મેરાઈયાં રે લાલ, ઉચિત તે દીપ સંભાર. ભવિ. સમય. ૪ સમતિ સવનિતા હેજશું રે લાલ, મન ઘરમાં કરો વાસ; ભવિ. વિરતિ સાહેલી સાથશું રે લાલ, અવિરતિ અલચ્છી નિકાસ. ભવિ. સમર ૫ મૈત્રાદિકની ચિંતના રે લોલ, તેહ ભલા શણગાર; ભાવિ દર્શન ગુણ વાંધા બન્યા રે લોલ, પારિમલ પર ઉપગાર.
વે, સમ૦ ૬ પૂર્વસિદ્ધ કન્યા પંખે રે લોલ, જાનીયા અણગાર; ભવિ૦ સિદ્ધશિલા વર વેદિકા રે લોલ, કન્યા નિવૃત્તિ સાર. ભવિ. સમ૦ ૭ અનંત ચતુષ્ટય દાયજો રે લોલ, શુદ્ધા લેગ નિધ; ભવિ.